વડોદરા હરણી બોટ દુર્ઘટનામાં ઝડપાયેલા આરોપી ધર્મિન ભટાણીના કોર્ટે 5 દિવસના કર્યા રિમાન્ડ મંજૂર


 વડોદરા હરણી બોટ દુર્ઘટનામાં ઝડપાયેલા આરોપી ધર્મિન ભટાણી ના કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મહત્વનું છે કે ધર્મિન ભટાણીના રિમાન્ડ દરમિયાન અનેક ખુલાસા થવાની સંભાવના પણ છે.જે બાદ કોર્ટે આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. બેંગ્કોકથી પરત ફરતા અમદાવાદ એરપોર્ટથી આરોપીની ધરપકડ કરાઈ હતી.વડોદરા હરણી લેક બોટ દુર્ઘટના મામલે મોટી અપડેટ સામે આવી રહી છે. આ દુર્ઘટના કેસમાં ઝડપાયેલા આરોપીના રિમાન્ડ કોર્ટે મંજૂર કરી દિધા છે. અત્રે જણાવીએ કે કોર્ટે આરોપી ધર્મિન ભટાણીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ધર્મિન ભટાણીના રિમાન્ડ દરમિયાન અનેક ખુલાસા થવાની સંભાવનાઓ પણ સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, હરણી બોટ દુર્ઘટના કેસમાં ગઈકાલે પણ બે અધિકારી પર મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. 

Post a Comment

Previous Post Next Post