રૂનવાડ ગામે રહેણાંક મકાનમાં આગ લાગતા તમામ ઘર વખરી સામાન બળીને ખાખ.


  છોટાઉદેપુર તાલુકાના રૂનવાડ ગામે નિશાળ ફળિયામાં આવેલ મકાનમાં સોટ સર્કિટ ના કારણે આગ લાગી હતી  એકા એક કાચા મકાનમાં આગ લાગી હતી. આગ લાગતા નાસભાગ મચી હતી જ્યારે આગ લાગતા ગામ લોકો દ્વારા છોટાઉદેપુર ફાયર સ્ટેશન પર કોલ કરી આ આગ બુઝાવવા માટે મદદ માંગી હતી જ્યારે છોટાઉદેપુર ફાયર સ્ટેશન ઓફિસર   ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આંગ ઉપર કાબુ મેળવ્યો હતો કાચા  મકાનમાં લાગેલી આગમાં મકાન સંપૂર્ણ બળીને થાક થઈ ગયું હતું જેની સાથે  રસોડામાં મુકેલ અનાજ તેમજ પશુના ઘાસચારો સળગી જવાથી નુકસાન ખાવા પામ્યું હતું  આ આગ ઇલેક્ટ્રીક શોર્ટ સર્કિટને કારણે થઈ હતી તેવું  જાણવા મળ્યું હતું

રિપોટર વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર

Post a Comment

Previous Post Next Post