છોટાઉદેપુર જિલ્લા ના બોડેલી મોડાસર ચોકડી પાસે કાર્યપાલક ઇજનેર સિંચાઈ પ્રોજેક્ટ બોડેલી ના નામથી બોગસ સરકારી કચેરી બનાવી પાયોજનના વહીવટદારની કચેરીમા બે વર્ષથી દરખાસ્તો કરી ભ્રષ્ટાચારીએ રૂપિયા 4.15 કરોડ રૂપિયાની ગ્રાન્ડ સરકારી કચેરી માંથી મેળવી હોવાનો પડદા પદૉફાશ થયો છે આ કોભાડ મા પોલીસે સદિપ રાજપુત અને અબુબક્કર ઝાકીર હુસેન સૈયદ એમ બે શખ્સોની ધરપકડ ૧૨દિવસ ના રિમાન્ડ મેળવ્યા બે વર્ષમાં કુલ ૯૩ કામો ૪.૧૫કરોડ ની ગ્રાન્ટ મેરે કોભાડ કર્યું છે