છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરશ્રી સ્તુતિ ચારણના અધ્યક્ષસ્થાને રક્તપિત્ત દર્દી શોધ ઝુંબેશ સંદર્ભે બેઠક યોજાય

 

છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર શ્રી સ્તુતિ ચારણના અધ્યક્ષસ્થાને રક્તપિત્ત દર્દી શોધ ઝુંબેશ સંદર્ભે સંકલન હોલ ખાતે યોજાય હતી. આ બાબતે કલેક્ટરશ્રીએ છોટાઉદેપુર જિલ્લામાં રક્તપિત્ત અંગેની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી. જિલ્લામાં રક્તપિત્તના દરેક દર્દીને સમયસર સારવાર મળી રહે તે બાબતે સૂચન કર્યું હતું કલેક્ટરશ્રી સ્તુતિ ચારણના અધ્યક્ષસ્થાને રક્તપિત્ત દર્દી શોધ ઝુંબેશ સંદર્ભે બેઠક યોજાય તેમાં ૧૧૦૦ ટીમો દ્વારા ૧૩ લાખથી વધુ લોકોની રક્તપિત્ત અંગેની આરોગ્ય ચકાસણી .

Post a Comment

Previous Post Next Post